Skip to main content
Settings Settings for Dark

ભારતે દરરોજ 101 મિલિયન ક્યુબિક મીટર ગેસ ઉત્પાદનનો માઈલસ્ટોન કર્યો હાંસલ

Live TV

X
  • ભારતે દરરોજ 101 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ ઉત્પાદનનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. એક ટ્વિટમાં, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પરાક્રમ ભારતના ઉર્જા સૈનિકોના અથાક પ્રયાસો અને નીતિ સુધારાની અસરને દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગેસ આધારિત અર્થતંત્ર બનવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

    કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત તેની કુદરતી ગેસની જરૂરિયાતના લગભગ 50 ટકા આયાત કરે છે, તેથી દેશની અંદર ગેસનું ઉત્પાદન વધારવાથી આયાત પર નિર્ભરતા ઘટશે. તેમણે ઉમેર્યું હતું કે તે ભારતીય નાગરિકો માટે ટકાઉ, સસ્તું અને સુરક્ષિત ઉર્જા ભવિષ્ય તરફના પ્રયત્નોને પ્રોત્સાહન આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply