Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર આજે તેજી સાથે ખૂલ્યું

Live TV

X
  • ચાલુ સપ્તાહે ભારતીય શેરબજારમાં સામાન્ય તેજીના માહોલની સામે આજે સેન્સેક્સ અને નીફ્ટીમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ આજે 79 પોઇન્ટના વધારા સાથે 66 હજાર 434 પોઇન્ટ પર  ખુલ્યુ હતું. જે બાદ ખરીદીનો માહોલ જોવા મળતા શેર બજાર ઉચકાયું હતું અને  66 હજાર 700ની સપાટી સુધી પહોંચ્યુ હતુ.  

    હાલ સેન્સેક્સ 342 પોઇન્ટના વધારા સાથે 66 હજાર 698 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. આજે બેંકિંગ,એફએમસીજી, ઓટો સેક્ટર, ટેકનોલોજી કંપનીના શેરના ભાવ ઉચકાયા હતા.જેમાં  એક્સીસ બેંક,  ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેંક, સન ફાર્મા, એચસીએલ ટેક, ભારતી એરટેલ, ઇન્સન્ડ બેંક, બજાજ ફિનસર્વ, એસબીઆઇ, ટીસીએસ, ટાટા સ્ટીલ કંપનીના શેર રેડ ઝોનમાં રહ્યા હતા. જ્યારે નીફ્ટી 19 હજાર 733 પોઇન્ટ પર ખુલ્યો હતો. આજે સેન્સેક્સ નવી ઐતિહાસિક સપાટી પર પહોંચે તેવી શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply