Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજાર આજે ભારે તેજી સાથે ખુલ્યા

Live TV

X
  • ભારતીય શેર બજારમાં સપ્તાહની શરુઆતમાં ચાલી રહેલા ઘટાડાનો ટ્રે્ન્ડ આજે શેરબજાર ખુલતાની સાથે તુટ્યો હતો.  જેમાં સેન્સેક્સ 389 પોઇન્ટ વધારા સાથે 65 હજાર 722 પોઇન્ટ પર ખુલ્યોહતો. સેન્સેક્સમાં આજે બેંકિંગ, આઇ ટી સેક્ટર્સ,  ટેલિકોમ,  ઓટો સેક્ટર્સના શેર્સમાં તેજી જોવા મળી હતી.

    જ્યારે  નીફ્ટી  19 હજાર 535 પોઇન્ટ પર ખુલ્યો હતો. જો કે આજે  જીઓ ફાઇનાન્સીયલને શેરમાં ગુરુવારે પણ લોઅર સર્કિટ લાગતા શેરનો ભાવ તુટીને 215 રુપિયા થયો હતો.  ICICI બેંક, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, પાવરગ્રીડ, ટાઇટન, ઇન્ફોસીસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, JSW સ્ટીલ, ભારતી એરટેલ, એક્સિસ બેંક ટોપ ગેનર્સમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply