Skip to main content
Settings Settings for Dark

GeM એ ચાલુ નાણાકીય વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાની ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુને વટાવી

Live TV

X
  • સરકારી ઈ-માર્કેટપ્લેસ, GeM એ ચાલુ નાણાકીય વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાની ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુને વટાવી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે, GeM એ ગયા નાણાકીય વર્ષમાં 243 દિવસની સામે ચાલુ નાણાકીય વર્ષમાં 145 દિવસની અંદર રેકોર્ડ સમયમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

    GeM એ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને અન્ય એજન્સીઓ દ્વારા માલસામાન અને સેવાઓની પ્રાપ્તિ માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. 2016 માં તેની શરૂઆત થઈ ત્યારથી, GeM મેક ઇન ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહ્યું છે.

    મંત્રાલયે જણાવ્યું હતું કે, શરૂઆતથી, GeMએ ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુમાં 4.91 લાખ કરોડ રૂપિયાને વટાવી દીધું છે અને પ્લેટફોર્મ પર 1.67 કરોડથી વધુ ઓર્ડરની સુવિધા આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply