Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજાર વૈશ્વિક માર્કેટમાં નકારાત્મક અસરને કારણે 300 પોઇન્ટ સુધી તુટ્યુ

Live TV

X
  • ભારતીય શેર બજારમાં કોઇપણ મહત્વના વધારા કે ઘટાડા સાથે ખુલ્યું હતું. જેમાં  સેન્સેક્સ 61 હજાર 294 અને નીફ્ટી 18 હજાર 230 પર ખુલ્યુ હતુ... જે બાદ શેર બજાર પર વૈશ્વિક માર્કેટની અસર થતા દબાણ સર્જાયું હતું અને 300 પોઇન્ટ સુધી ઘટાડો થયો હતો. હાલ સેન્સેક્સ 252 પોઇન્ટના ઘટાડા પર કારોબાર કરી રહ્યું છે. આજે સન ફાર્મા, એક્સીસ બેંક, ભારતીય એરટેલ સહિતની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે ટાટા સ્ટીલ,  પાવરગ્રીડ, ઇન્ફોસીસ અને ટાટા મોટર્સના શેરના ભાવમાં  ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અમેરિકાની ફેડરલ બેંક  પર રોકાણકારોની નજર છે. જેના આધારે આગામી ટ્રેન્ડ નક્કી થઇ શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply