Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે ખુલ્યા બાદ વેચવાલીનો માહોલ સર્જાતા માર્કેટ ઘટાડા તરફ વળ્યું

Live TV

X
  • ડોલરની સરખામણીમાં રૂપિયો 12 પૈસાની મજબુતાઇ સાથે ખુલ્યો

    ભારતીય શેરબજાર ગુરૂવારે સામાન્ય ઉછાળા સાથે ખુલ્યા બાદ વેચવાલીનો માહોલ સર્જાતા સેન્સેક્સમાં ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી  43 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. સેન્સેક્સ બુધવારે  60 હજાર 348 પોઇન્ટ પર બંધ રહ્યા બાદ 119 પોઇન્ટના વધારા સાથે 60 હજાર 467 પર ખુલ્યો હતો. જે બાદ 200 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. જ્યારે નીફ્ટી 43 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને હાલ  67 પોઇન્ટના ઘટાડા સાથે  17 હજાર 692 પોઇન્ટ પર છે.  આજે ટાટા સ્ટીલ,  એનટીપીસી,  એક્સીસ બેંક, લાર્સન એન્ડ ટુર્બો,  એચડીએફસી બેંકના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે મારૃતિ,  ટાઇટન,  રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસીએસ અને ટાટા મોટર્સ સહિતની કંપનીના શેર રેડ ઝોનમાં હતા.  જ્યારે ડોલરની સરખામણીમાં રૂપિયો 12 પૈસાની મજબુતી સાથે ખુલતા પ્રતિ ડોલર 81.83 પૈસા ભાવ રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply