Skip to main content
Settings Settings for Dark

હોળી-ધૂળેટીના દિવસે શેરબજારમાં જોવા મળી તેજી

Live TV

X
  • દેશભરમાં હોળી-ધૂળેટીના પર્વની શાનદાર રોનક જોવા મળી છે તો બીજી તરફ શેરબજારમાં સામાન્ય તેજી જોવા મળી હતી. આજે સવારે શેર બજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. જ્યારે આજે પીએસયુ કંપનીઓના શેરો પણ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. તો છેલ્લાં ચાર સેશનમાં અદાણી ગ્રુપના તમામ શેર્સમાં અપર સર્કિટ લાગી હતી. આજે સેન્સેક્સ 123 પોઈન્ટ વઘીને 60 હજારની સપાટી પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 42 પોઈન્ટ વધીને 17 હજાર 700ની સપાટીને પાર કરી ગઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply