Skip to main content
Settings Settings for Dark

માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 29 મહિનાને તળીયે

Live TV

X
  • માર્ચ મહિનાની જથ્થાબંધ મોંઘવારીમાં ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી માસના 3.85ના દરથી ઘટીને 1.34 ટકા નોંધાઈ છે. જથ્થાબંધ મોંધવારીના આંકડાની જો વાત કરવામાં આવે તો પાછલા 29 મહિનાઓમાં સૌથી ઓછો માર્ચ 2023 માં નોંધાયો છે. જે માર્ચ 2022માં જથ્થાબંધ મોંધવારીનો દર 14.62 ટકા નોંધાયો હતો. 12 એપ્રિલના રોજ  જાહેર કરવામાં આવેલા આંકડામાં ખુદ્રામુદ્રા સ્થિતી પાછલા મહિને ઘટીને 15 મહિનાના નિચલા સ્તરે પહોચી 5.66 ટકા એ પહોચી છે. માર્ચ 2023 માં મુદ્રા સ્થિતિના દરોમાં ઘટાડો મુખ્ય રીતે ધાતુઓ, ખાદ્યવસ્તુઓ, ખાદ્યઉત્પાદો, ખનીજો, રબર, પ્લાસ્ટીક ઉત્પાદનો, કાચુ પેટ્રોલીયમ, પ્રાકૃતિક ગેસ, કાગળ અને તેનાથી બનેલી વસ્તુઓની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે જોવા મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply