વિદેશી બજારોમાં મંદીના ડરને કારણે ઉભી થયેલા નકારાત્મક વલણની ભારતીય શેરબજારમાં અસર વર્તાઇ
Live TV
-
મુંબઇ શેરબજારમાં આજે મંદીનો માહોલ રહ્યો હતો. વિદેશી બજારોમાં મંદીના ડરને કારણે ઉભી થયેલા નકારાત્મક વલણની ભારતીય શેરબજારમાં અસર વર્તાઇ હતી. માર્ક્ટે ઘટાડા સાથે ખુલ્યુ હતુ.ઓટો સહિતના તમામ ક્ષેત્રોમાં વેચવાલીના પગલે સેન્સેક્સ બસો કરતાં વધુ પોઇન્ટ ગગડ્યો હતો જ્યારે નિફટીમાં પણ 75 જેટલા પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. માર્કટે રેડ ઝોનમાં ટ્રેન્ડ થતાં સેન્સેક્સ 60 હજારની અંદર જ્યારે નિફટી પણ 18 હજારની સપાટીની અંદર જતુ રહ્યું હતું. હાલમાં પણ મંદીનો માહોલ વર્તાઇ રહ્યો છે.
