સેન્સેક્સ આજે સવારે 247 પોઇન્ટના વધારા સાથે 60,147 પોઇન્ટની ઉંચી સપાટીએ ખુલ્યો
Live TV
-
ભારતીય શેરબજારમાં ગયા સપ્તાહે કડાકો પડ્યા પછી સેન્સેક્સ આજે સવારે 247 પોઇન્ટના વધારા સાથે 60,147 પોઇન્ટની ઉંચી સપાટીએ ખુલ્યો હતો. એક તબક્કે સેન્સેક્સ 589 પોઇન્ટના વધારા સાથે 60 હજાર 480 પોઇન્ટની સપાટીએ કામકાજ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 170 અંકના સુધારા સાથે 18 હજાર 29 પોઇન્ટની સપાટીએ કામકાજ કરી રહ્યો હતો. રિલાયન્સ અને ઇન્ફોસિસના શેરોમાં ફરી તેજી જોવા મળી હતી.
