Skip to main content
Settings Settings for Dark

શેરબજાર તેજી સાથે ખુલ્યું , સેન્સેક્સ 65,500ને પાર

Live TV

X
  • આજે  ભારતીય શેરબજાર આજે પણ રેકોર્ડ સપાટી ઉપર ખુલ્યું હતું. બન્ને મુખ્ય ઇન્ડેક્સ મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યા છે. આજે સેન્સેક્સ 65,503.85 ઉપર ખુલ્યો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 298.80 અંક અથવા 0.46%નો વધારો જોવા મળ્યો હતો. નિફટી પણ 19,406.60 ઉપારખુલ્યા હતો.

    સવારે 9.17 વાગે સેન્સેક્સ અને નિફટી 0.40% કરતા વધુ તેજી નોંધાવી કારોબારને આગળ ધપાવી રહ્યા હતા. સોમવારે સપ્તાહના પહેલા દિવસે કારોબાર પૂર્ણ કર્યો ત્યારે સેન્સેક્સ 486 પોઈન્ટ ઉપર 65,205 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 134 પોઈન્ટના  ફાયદા થે 19,322 પોઈન્ટ પર હતો. 

    આજે બજાજ ફાઇનાન્સ,  બજાજ ફિન્સર્વ, વિપ્રો,  ટીસીએસ, લાર્સન એન્ડ ટુર્બો,  સન ફાર્મા,  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,  આઇસીઆઇસીઆઇ બેંક,   એચડીએફસી બેંક,   એસબીઆઇ  અને ટાટા મોટર્સ સહિતના શેર પોઝીટીવ ઝોનમાં રહ્યા હતા. જ્યારે આઇટીસી,  મારૃતિ અને કોટક મહિન્દ્રાના શેર રેડ ઝોનમાં હતા.  નીફ્ટીની વાત કરીએ તો નીફ્ટી  19 હજાર  406 પોઇન્ટ પર ખુલ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply