Skip to main content
Settings Settings for Dark

શેરમાર્કેટમાં કારોબારી સપ્તાહની નબળી શરુઆત, સેન્સેક્સ અને નિફ્ટી કડાકા સાથે ખુલ્યા

Live TV

X
  • આજે ભારતીય શેર બજારના કારોબારી સપ્તાહની શરુઆત નબળી થઈ છે.

    આજે ભારતીય શેર બજારના કારોબારી સપ્તાહની શરુઆત નબળી થઈ છે. આજના કારોબારમાં સેન્સેક્સ 168.85 પોઈન્ટના ઘટાડા સાથે 65,153 ની સપાટી પર ખુલ્યો બતો. તો બીજી તરફ, NSEનો સૂચકઆંક નિફ્ટી પણ લાલ નિશાન પર 44.35 પોઈન્ટના ઘટાડા સાથે 19,383 ના સ્તર પર ખુલ્યો હતો.

    અત્યારની સ્થિતિ મુજબ માર્કેટમાં મોટા ભાગના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે અને સેન્સેક્સના 30માંથી માત્ર  NTPCનો શેર તેજી સાથે વેપાર કરી રહ્યો છે. આ સિવાય અન્ય તમામ શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે. આ સાથે નિફ્ટીમાં પણ માત્ર 3 શેરો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નબળા વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેર બજારમાં કડાકો બોલ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply