શેર બજાર સપ્તાહના બીજા દિવસે મજબુતાઇ સાથે ખુલ્યુ, આગામી ચાર દિવસ તેજીનો ટ્રેન્ડ યથાવત રહે તેવા એંધાણ
Live TV
-
ભારતીય શેર બજારસપ્તાહના બીજા દિવસે મજબુતાઇ સાથે ખુલ્યુ હતુ. જેમાં સેન્સેક્સ 170 પોઇન્ટના વધારા સાથે 62 હજાર 300 પોઇન્ટ પર ખુલ્યું હતું. જ્યારે નીફ્ટી 18 હજાર 500ની ઉપર ખુલ્યો હતો. આજે જેપી એસોશિએટ, યસબેંક, ઇન્ફોટેક કંપની અને બેંકિગના શેર ગ્રીન ઝોનમાં રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ચાલુ સપ્તાહે તેજીનો ટ્રેન્ડ યથાવત રહી શકે છે.
