સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું
Live TV
-
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 586 પોઇન્ટના ઘટાડા સાથે 61 હજાર 163 પોઇન્ટ પર ખુલ્યો હતો. જેમાં આજે બેન્કિંગ, ફાઇનાન્સ, અને ઓટો સેક્ટર્સના શેર્સમાં ઘટાડો થયો હતો. જેમાં આઇસીઆઇસીઆઇ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, રીલાયન્સ, આઇટીસી,,, ટીસીએસ અને ટાટા મોટર્સના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે સન ફાર્મા, વિપ્રો, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેંકના શેર્સ રેડ ઝોનમાં રહ્યા હતા. જ્યારે નીફ્ટી સામાન્ય ઘટાડા સાથે 18 હજાર 117 પોઇન્ટ પર ખુલ્યો હતો.
