સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર નેગેટિવ ટ્રેડિંગ સાથે બંધ
Live TV
-
ભારતીય શેરબજારમાં સપ્તાહનો પ્રથમ દિવસ નેગેટિવ ટ્રેડિંગ સાથે પૂર્ણ થયો હતો. સેન્સેક્સમાં 949.32નો ઘટાડો જોવા મળ્યો હતો તો નિફ્ટીમાં 284.45નો ઘટાડો થયો. સેન્સેક્સ 56 હજાર 747 પોઈન્ટ પર બંધ રહ્યુ તો નિફ્ટી 16 હજાર 912 પોઈન્ટ પર બંધ રહી. આઈટી અને ઓટો સેક્ટરના શેરમાં ઘટાડો થવાના કારણે સેન્સેક્સમાં 100 પોઈન્ટનો કડાકો થયો હતો. UPLના શેર્સ ટોપ ગેઈનર્સ રહ્યા હતા તો કોલ ઈન્ડિયા, ઈન્ડશલ્ડ બેન્કના શેરમાં ઘટાડો થયો હતો.
