સેન્સેક્સ 57,629 પર તો, નિફ્ટી 16,988ના ઘટાડા સાથે બંધ થયો
Live TV
-
ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યુ. અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ સંકટને કારણે વૈશ્વિક બજારોમાં મંદીની આશંકા વર્તાઈ હતી જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. સેન્સેક્સ 360 આંકના ઘટાડા સાથે 57,629 પર બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી 17,000ની સપાટી ગુમાવી 16,988 પર બંધ રહ્યો હતો. FMCG સિવાય રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને IT સહિતના તમામ રુપિયો 8 પૈસા પર નબળો પડ્યો હતો, તો ક્રૂડ ઓઈલમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
