Stock Market: લીલા નિશાન પર ખુલ્યા ભારતીય શેરબજારો, સેન્સેક્સ 62900ને પાર
Live TV
-
કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત વધારા સાથે થઈ હતી.
કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત વધારા સાથે થઈ હતી. ગ્લોબલ માર્કેટમાં સારા સંકેત અને એશિયાઈ માર્કેટમાં દોઢ ટકાના વધારાના કારણે આજે સેન્સેક્સ 300 અંકથી ઉપર કારોબાર કરી રહ્યો છે. હાલ સેન્સેક્સ 62 હજાર 800 જ્યારે નિફ્ટી 18 હજાર 600ની આસપાસ કારોબારી કરી રહ્યો છે. પાવર, ઓટો, બેંક અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો.નિફ્ટી બેંકના 12માંથી 11 શેર્સમાં તેજી જોવા મળી હતી.જ્યારે સેન્સેક્સના 30 પૈકી 28 શેર્સમાં વધારો જોવા મળ્યો હતો.
