Skip to main content
Settings Settings for Dark

ઇડીએ સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી

Live TV

X
  • આજે ઇડીએ સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. પૈસાની લેવડદેવડ બાબતે તેની પૂછપરછ કરવામાં આવી હતી. ઇડીએ રિયા પાસે તેનાં બૅંક ખાતાની વિગતો માંગી હતી. રિયાને પુછવામાં આવ્યું હતું કે સુશાંત સાથે સંપર્કમાં આવ્યા પછી કઇ કઇ મિલકત તેના દ્વારા ખરીદવામાં આવી છે, તેમજ કઈ કઈ જગ્યાએ પૈસા રોક્યા છે. તો સુશાંતની તબિયત જ્યારે ખરાબ હતી તો કોના કહેવાથી તેણે સુશાંતના બૅંક ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા. તેમજ કયા કયા બિલની ચુકવણી કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply