કિશોર કુમારની યાદમાં ગીત ગાતા જોવા મળ્યા આયુષ્માન ખુરાના, શેર કર્યો વીડિયો
Live TV
-
આયુષ્યમાન ખુરાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે હેપ્પી બર્થ ડે કિશોર દા
4 ઓગષ્ટના રોજ સ્વ.કિશોર કુમારનો જન્મદિવસ છે..ત્યારે આ દિવસે સોશિયલ મીડિયા પર કિશોર કુમારના ગીત અને તેમની અદાકારીના ખૂબ વખાણ થઈ રહ્યા છે...બોલીવુડ અભિનેતા આયુષમાન ખુરાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કિશોર દાને યાદ કર્યા છે...આયુષ્યમાન ખુરાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે હેપ્પી બર્થ ડે કિશોર દા...આ વીડિયો પોલેન્ડના ક્રાકોમાં જુલાઈ 2018માં બનાવ્યો હતો..અમે અંધાધૂન ફિલ્મની ક્લાઈમેક્સનું શુટિંગ કરી રહ્યા હતા..મે અને અક્ષય હંમેશા શુટિંગ વચ્ચે આ પ્રકારે ગીત ગાતા રહેતા હતા.
જુઓ વીડિયો - https://www.instagram.com/p/CDdMsHSjqig/?utm_source=ig_web_copy_link
