Skip to main content
Settings Settings for Dark

ખેડા જિલ્લામાં ગાઇડલાઇન મુજબ સિનેમાઘરો ફરીથી ખુલ્યા

Live TV

X
  • સરકારે 7 મહિના પછી સિનેમાઘરોને શરૂ કરવાની મંજૂરી આપી છે.... ખેડા જિલ્લાના નડિયાદમાં સરકારના આદેશ અનુસાર આઈનોક્સ પ્રાઈવેટ લિમિટેડ સહિત અન્ય સિનેમાઘરો પણ શરૂ થઈ ગયા છે.

    સરકારે 7 મહિના પછી સિનેમાઘરોને શરૂ કરવાની મંજૂરી આપી છે.... ખેડા જિલ્લાના નડિયાદમાં સરકારના આદેશ અનુસાર આઈનોક્સ પ્રાઈવેટ લિમિટેડ સહિત અન્ય સિનેમાઘરો પણ શરૂ થઈ ગયા છે. ફિલ્મ જોવા આવનારા દર્શકોએ ફરજિયાત ઓનલાઈન ટિકિટ લેવી પડશે. દર્શકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડશે. સિનેમાઘરોમાં હાલમાં 3 ફૂટના અંતરનું ડિસ્ટન્સ જાળવવા માટે કુંડાળા પણ કરવામાં આવ્યા છે... ફિલ્મ જોવા આવનારા દર્શકો માટેની બેઠક વ્યવસ્થા પણ સરકારના આદેશ અનુસાર રાખવામાં આવી છે... સિનેમાઘરમાં પ્રવેશ કરતા પહેલાં દરેકનું થર્મલ સ્ક્રિનિંગ થશે અને ત્યારબાદ હાથ સેનિટાઈઝરથી સાફ કરવા પડશે... સરકાર દ્વારા સિનેમાઘરોને ખોલવાની મંજૂરીને લઈને સિનેમાઘરોના માલિકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply