Skip to main content
Settings Settings for Dark

બ્રિથ-2માં અભિષેક બચ્ચનના અભિનયથી અભિભૂત થયા પ્રશંસકો, વેબ સીરિઝને ગણાવી શાનદાર

Live TV

X
  • અભિષેક બચ્ચનની વેબ સીરિઝ બ્રિથ-2 રિલીઝ થઇ ગઇ છે..બ્રિથ-2માં અભિષેક બચ્ચનના અભિનયથી પ્રશંસકો અભિભૂત થઇ ગયા છે...લોકો વેબ સીરિઝને શાનદાર બતાવી રહ્યા છે...મહત્વનું છે કે અભિષેક બચ્ચનનું આ ડિજિટલ ડેબ્યૂ છે...આ સીઝનમાં કુલ 12 એપિસોડ્સ છે...આ ઉપરાંત પ્રશંસકો અમિત સાધ અને નિત્યા મેનનના કામને પણ પસંદ કરી રહ્યા છે...સોશિયલ મીડિયા પર લોકો વેબ સીરિઝ પર હકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply