અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી
Live TV
-
અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી રહી છે. આ બેઠકમાં સુરત અગ્નિકાંડ જેવી ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને, તે માટે ચર્ચા કરવામાં આવી રહી છે.