Skip to main content
Settings Settings for Dark

જામનગરની પ્રાઇમ ઇન્ટર નેશનલ શાળા દ્વારા મી એન્ડ માય ચાઇલ્ડ નામના સેમિનારનું આયોજન

Live TV

X
  • જામનગરની પ્રાઇમ ઇન્ટર નેશનલ શાળા દ્વારા મી એન્ડ માય ચાઇલ્ડ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને વિચારક જય વસાવડાએ 3 થી 12 વર્ષના બાળકોની કેવી રીતે વાલીઓએ કાળજી લેવી ઉપરાંત આજના આધુનિક સમયમાં બાળકમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય તે માટે નાના ભુલકાંઓને ઘરમાં કેવું વાતાવરણ પુરુ પાડવું વગેરે બાબતો પર મુક્ત મને ચર્ચા કરી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply