Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજયપાલ, મુખ્યપ્રધાન સહિતના નેતાઓએ કર્યુ સ્વાગત

Live TV

X
  • માદરે વતન આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ઉપરાંત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગુજરાત મંત્રીમંડળના મંત્રીઓએ ,પુષ્પ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતું.

    માદરે વતન આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ઉપરાંત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગુજરાત મંત્રીમંડળના મંત્રીઓએ ,પુષ્પ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply