Skip to main content
Settings Settings for Dark

અધ્યક્ષ સી.આર.પાટીલે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રચાર કર્યો

Live TV

X
  • મહાનગર પાલિકાની ચૂંટણી બાદ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકા માટેની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા પ્રચાર વેગવંતો બનાવાયો છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રચાર કર્યો હતો. જે અંતર્ગત ભાજપ દ્વારા મોડાસાના વિવિધ વિસ્તારમાં બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  ત્યાર બાદ  સી.આર.પાટીલે એક જાહેર સભાને સંબોધી હતી.. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply