Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ જાપાન સ્ટડી સેન્ટરને સુધારણા હેઠળ રૂ. 38 લાખનું અનુદાન 

Live TV

X
  • જાપાન સરકારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન  અમદાવાદ ખાતે ચાલતા  જાપાન સ્ટડી સેન્ટરને  સુધારણા પ્રોજેકટ અંતર્ગત  રૂપિયા 38 લાખની અનુદાન સહાય આપી છે.  જાપાનના કોન્સલેટ જનરલ - રોયજી નોડા દ્વારા જાપાન ઇન્ફોર્મેશન  એન્ડ સ્ટડી સેન્ટરના સ્થાપક, મુકેશ પટેલ સાથે  આ અનુદાન કોન્ટ્રાકટ પર  હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

    આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ સહાય થકી  હાઇ-ટેક ,કોમ્પુટર્સ  અદ્યતન જાપાની ભાષા શિખવા માટે ,સોફ્ટવેર  ટચ-સ્ક્રીન પેનલ  તથા જાપાની ભાષા, કળા  અને સંસ્કૃતિ સંબંધી વિવિધ વિષયોના લગભગ 250 પુસ્તકો  પોતાના પુસ્તકાલયમાં વસાવાશે.  જાપાની કોન્સ્યુલેટ જનરલ મુંબઇ દ્વારા ગ્રાસ રૂટ પ્રોજેકટ માટે  103 પ્રોજેક્ટને સહાય અપાઇ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply