Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે કોંગ્રેસની CWCની બેઠક, જનસંકલ્પ રેલીને રાહુલ ગાંધી સંબોધશે

Live TV

X
  • આવતીકાલે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક  અમદાવાદ  સરદાર સ્મારક ખાતે મળવાની છે. આ બેઠક 58 વર્ષ પછી  ગુજરાત ખાતે મળનાર છે ત્યારે આ બેઠક માં  યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપસ્થિત રહેશે. ત્રિમંદિર અડાલજ ખાતે રાહુલ ગાંધી જનસંકલ્પ રેલીને પણ સંબોધશે. 

    ઉપરાંત કોંગ્રેસના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી,  પૂર્વ મુખ્યમંત્રી સહિત પક્ષના નેતાઓ પણ ભાગ લેશે.  ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આ બેઠક વિશે પત્રકારોને માહિતી આપી હતી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ આ અંગે માહિતી આપી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply