Skip to main content
Settings Settings for Dark

PAAS કન્વીનર હાર્દિક પટેલ સત્તાવાર રીતે જોડાશે કોંગ્રેસમાં 

Live TV

X
  • આવતીકાલે કોંગ્રેસ પક્ષની રાષ્ટ્રીય  સી.ડબલ્યુ.સી. ની મીટીંગ  અમદાવાદ ખાતે મળી રહી છે.

    આવતીકાલે કોંગ્રેસ પક્ષની રાષ્ટ્રીય  સી.ડબલ્યુ.સી. ની મીટીંગ  અમદાવાદ ખાતે મળી રહી છે. ત્યારે  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં પાસના કન્વીનર અને યુવા નેતા હાર્દિક પટેલ વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાશે. 

    ઘણા સમયથી હાર્દિકે આ મામલે મૌન રાખ્યું હતું, પણ હવે તેણે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply