Skip to main content
Settings Settings for Dark

કમલમ ખાતે CM રૂપાણી સહિત ભાજપના નેતાઓની મળી બેઠક 

Live TV

X
  • લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પક્ષોએ પોત પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોની બેઠક મળી છે.જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુર, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત છે.

    સમગ્ર દિવસ દરમિયાન ચાલનારી આ કૌર ગ્રુપની બેઠકમાં લોકસભા બેઠકના પ્રભારીઓ, જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં મિશન 26 પાર પાડવા માટે રણનીતિ સાથે લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી પર ચર્ચા વિચારણા હાલ કરવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply