Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ સાબરમતી નદી ખાતે કરાઈ છઠ્ઠ પૂજાની ઉજવણી

Live TV

X
  • અમદાવાદઃ સાબરમતી નદી ખાતે કરાઈ છઠ્ઠ પૂજાની ઉજવણી

    સાબરમતી નદી ખાતે ઇન્દિરા બ્રિજ અમદાવાદમાં ઉજવવામાં આવ્યો બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ રાજ્યોનો લોકપ્રિય તહેવાર છઠ પૂજા છે. સૂર્યદેવને અર્ધ્ય આપી લોકોએ ધૂમ ધામ થી ઉજવણી કરી. લોકોની સુરક્ષાનો ખાસ ધ્યાન રાખી AMC દ્વારા ફાયર બ્રિગેડ ,એમ્બ્યુલન્સ અને પોલીસ ફોર્સની વ્યવસ્થા ઉજવણીના સ્થળે જ મૌજુદ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિતિ આપી. 

    મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના બીજા રાજ્યના લોકો જેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી છે, તેમણે પોતાના પારંપરિક રીતે ઉજવણી કરવાનો મોકો મળે તે માટે અમદાવાદમાં ખાસ વ્યવસ્થા કરી છે. અમદાવાદ શહેરના મેયર પ્રતિભા બેન જૈન, ડેપ્યુટી મેયર સહિત અનેક લોકોએ ઉપસ્થિતિ આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply