Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ સેનેટાઈઝેશન અને સ્વચ્છ સર્વેક્ષણમાં ACBનો આવ્યો પ્રથમ ક્રમાંક

Live TV

X
  • કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવેલી 20 બિલ્ડિંગ્સમાં આવેલી ઓફિસોમાં ACB કચેરીને મળ્યો પ્રથમ ક્રમાંક

    સ્વચ્છ સર્વેક્ષણ - 2021 અંતર્ગત અમદાવાદ કેન્ટોનમેન્ટ દ્વારા સરકારી કચેરીઓને અપાયેલા સ્વચ્છતા રેટિંગમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ સર્વેક્ષણમાં કુલ 20 સરકારી કચેરીઓને આવરી લેવાઇ હતી. સ્વચ્છતાના માપદંડોને આધારે આ કચેરીઓને મૂલવવામાં આવી હતી. જેમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સ્વચ્છતા રેટિંગમાં 100માંથી 95 ગુણાંક મેળવીને પ્રથમ નંબર હાંસિલ કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply