Skip to main content
Settings Settings for Dark

મહીસાગરના ખાતે પ્રિસાઇડિંગ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • મહીસાગર જિલ્લાના લુણાવાડા વાઈબ્રન્ટ વેવ્સ સ્કુલ ખાતે પ્રિસાઇડિંગ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જીલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે.  ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા વાઈબ્રન્ટ વેવ્સ સ્કુલ ખાતે પ્રિસાઇડિંગ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રિસાઇડિંગ અધિકારીઓને covid-19 મહામારી સામે અટકાયતી પગલાંના ભાગરુપે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી વિવિધ તકેદારીઓનું પાલન કરાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મેડિકલ ટીમ દ્વારા કોરોના પોઝીટીવ મતદાર માટે મતદાન માટેના નિર્ધારિત સમય, પીપીઇ કિટ સહિતની સાવચેતીના જરુરી સુચનો અપાયા હતા. સાથે તજજ્ઞો દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટેના કાયદાઓની માહિતી આપી પ્રિસાઇડિંગ અધિકારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply