Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ DGP આશિષ ભાટિયાની પ્રેસ કોન્ફેરેન્સ યોજાઈ

Live TV

X
  • આગામી ચૂંટણી અંગેની તૈયારીઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે DGP આશિષ ભાટિયાની પ્રેસ કોન્ફેરેન્સ યોજાઈ

    ગાંધીનગરઃ DGP આશિષ ભાટિયાની પ્રેસ  કોન્ફેરેન્સ યોજાઈ હતી..આગામી ચૂંટણી અંગેની તૈયારીઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે આ પ્રેસ કોન્ફેરેન્સ યોજાઈ હતી..287 સેક્ટર મોબાઈલ, 136 QRTની ટીમ બંદોબસ્તમાં રહેશે તેમજ 25 હજાર પોલીસ, 15 હજાર હોમગાર્ડ અને 41 SRPની કંપની તૈનાત રહેશે. EVM સ્ટ્રોંગરૂમ પર SRPનો બંદોબસ્ત રહેશે અને સાથે જ અન્ય રાજ્યને જોડતા સરહદ વિસ્તારમાં 97 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી. 7 હજાર લોકો વિરૂદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા..362 વિરૂદ્ધ તડીપારની કાર્યવાઈ કરવામાં આવી અને સાથે જ લાયસન્સવાળા 85 ટકા હથિયારો અત્યાર સુધી કબ્જે લેવાયા..સાડા સાત કરોડનો વિદેશી દારૂ પણ કબજે કરવામાં આવ્યો..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply