Skip to main content
Settings Settings for Dark

બી. પી. કાનાણી અને તેમની ટીમે મહિલા કર્મચારીઓને ટ્રેનિંગ આપી

Live TV

X
  • રાજ્યમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઇને તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વે વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં ચૂંટણીના દિવસોમાં ફરજ પર નિયુક્ત થયેલા મહિલા કર્મચારીઓ માટે EVMની ટ્રેનિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં EVM ટ્રેનર બી. પી. કાનાણી અને તેમની ટીમ દ્વારા મહિલા કર્મચારીઓને  EVM મશીન અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. મતદાનના દિવસે EVM મશીનને લઇને કોઈ મુશ્કેલી અથવા સમસ્યાઓ નડે નહીં તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply