Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં ચૂંટણી પ્રચાર માટે નેલ આર્ટનો ઉપયોગ 

Live TV

X
  • નખ પર કમળ, પંજો અને ઝાડુના સિમ્બોલ ચિત્રી આપે છે.

    હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જુદા જુદા પ્રકારે પ્રચાર થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં ચૂંટણી પ્રચાર માટે નેલ આર્ટ નો ઉપયોગ થઈ રહ્યો છે. રાજકોટમાં  ભટ્ટ’સ સ્ટુડિયોમાં ભકિત પોપટ યુવતીઓના નખ પર કમળ, પંજો અને ઝાડુના સિમ્બોલ ચિત્રી આપે છે. યુવતીઓ જે-તે પક્ષને સપોર્ટ કરવા અને મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા નેઇલ આર્ટનો ઉપયોગ કરી રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply