અમદાવાદના છારાનગરમાં પોલીસની દારૂ અંગેની મેગા ડ્રાઈવ
Live TV
-
દારૂબંધીના કાયદાના ચુસ્ત પાલન માટે પોલીસ કટિબદ્ધ
અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં ઝોન-4 ડીસીપી દ્વારા , છારાનગરમાં બુટલેગરોના ઘરની તપાસ કરતા , મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવતા , પોલીસ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ડ્રાઈવ દરમ્યાન ડીસીપી ઝોન- 4 ની આગેવાનીમાં , પોલીસની વિવિધ 7 ટીમો બનાવી , સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
