Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના ટાઉનહોલમાં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ

Live TV

X
  • આ કાર્યક્રમ જીએલએસ સદગુણા તેમજ ગર્લ્સ કોલેજના અંતર્ગત યોજાયો છે.

    ગુજરાત વિશ્વ વિદ્યાલયના સીટી ઝોન અંતર્ગત, અમદાવાદના ટાઊનહોલમાં યુથ ફેસ્ટીવલનો શુભારંભ કરવામાં આવ્યો. દિપ પ્રાગ્ટય સાથે આ કાર્યક્રમની શરુઆત થઈ હતી.આ કાર્યક્રમમાં સત્યમ, શિવમ, સુન્દરમની વિચારધારા લેવામાં આવી  છે. તેમજ કળાના માધ્યમ થી મહાત્મા ગાંધીના વિચારોને સાંકળીને ગાંધીજીના વિચારોને જીવંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 45 કોલેજના 1078 વિદ્યાર્થીઓ 29 જેટલી ઈવેન્ટ માં ભાગ લેશે. આ કાર્યક્રમ જીએલએસ સદગુણા તેમજ ગર્લ્સ કોલેજના અંતર્ગત યોજાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply