Skip to main content
Settings Settings for Dark

સીએમ અને રાજ્યપાલના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત

Live TV

X
  • દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓના શિક્ષકોને પણ એવોર્ડ એનાયત કરાયા હતા.

    ગાંધીનગર ટાઊન હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાજયપાલ દેવવ્રત આચાર્યની ઊપસ્થિતિમાં રાજયના શિક્ષકોને તેમની શ્રેષ્ડ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.રાજયના 13 સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો, 6 ઊચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને, 2 કેળવણી નિરિક્ષક, 1 સીઆરસી, બીઆરસીને એવોર્ડ અપાયા. દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓના શિક્ષકોને પણ એવોર્ડ એનાયત  કરાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply