અમદાવાદના નવા મેયરની વિધિવત વરણી થશે
Live TV
-
ભાજપાના કોર્પોરેટરોની એજન્ડા મીટિંગમાં કવર ખોલી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યૂટી મેયર અને પક્ષના નેતા સહિતની નિયુક્તિ થશે.
ભાજપા પાલ્રામેન્ટરી વોર્ડમાં નામો નક્કી થયા બાદ આજે અમદાવાદના નવા મેયરની વિધિવત વરણી થશે. આજે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની સંગઠનના આગેવાનો ભાજપાના કોર્પોરેટરોની એજન્ડા મીટિંગમાં કવર ખોલી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યૂટી મેયર અને પક્ષના નેતા સહિતની નિયુક્તિ થશે. અમદાવાદના મેયર શ્રી ગૌતમ શાહે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં તેમના કાર્યકાળની સિદ્ધિઓ જણાવી હતી.
