Skip to main content
Settings Settings for Dark

રાજયમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરકાંઠા જિલ્લાના લિંબડિયા ગામની શાળામાં જઈ બાળકોનું નામાંકન કરાવશે.

    સમગ્ર રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરકાંઠા જિલ્લાના લિંબડિયા ગામની શાળામાં જઈ બાળકોનું નામાંકન કરાવશે.આ ગામમાં મુખ્યમંત્રી 110 બાળકોને ધોરણ 9માં અને 68 બાળકોને ધોરણ 11માં અને જ્યારે પ્રાથમિક શાળાના 189 બાળકો અને આંગણવાડીમાં 50 ભુલકાઓને પ્રવેશ અપાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લાના ગામોમાં શિક્ષણ સેવા અભિયાનનું નેતૃત્વ કરશે.2 દિવસના આ મહોત્વમાં તમામ મંત્રીઓ, IAS, IPS અધિકારીઓ પણ જોડાશે.ઉલ્લેખનીય છે કે આ અભિયાનમાં આ વખતે નવતર અભિગમ દાખવીને પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો પણ પ્રવેશોત્સવ શરૂ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply