અમદાવાદના નવા મેયર બિજલ પટેલ
Live TV
-
ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાની પસંદગી કરાઇ.
અમદાવાદના નવા મેયર સહિતના હોદ્દેદારોની ગુરુવારે મ્યુનિ.બોર્ડ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મેયર પદે પાલડી વોર્ડના મહિલા કોર્પોરેટર બિજલ પટેલ અને ડે. મેયર પદે દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે મણિનગર વોર્ડના અમૂલ ભટ્ટની પસંદગી કરાઈ હતી.
