Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના શાહિબાગ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું આયોજન

Live TV

X
  • સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રદિપસિંહ જાડેજા રહ્યા હતા ઉપસ્થીત

    નવા વર્ષના દિવસે રાજ્યના મુખ્ય પોલિસ અધિકારીઓ દ્રારા અમદાવાદના શાહિબાગ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થીત રહ્યા હતા.જ્યાં પોલિસ દ્રારા ગયા વર્ષે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.તેમજ ગુજરાત પોલિસ નવા વર્ષે રાજ્યમાં શાંતી,સલામતી અને વિકાસમાં સંપુર્ણ સહયોગી બને તેવા અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply