સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી 12 મી નવેમ્બરના રોજ રહેશે બંધ
Live TV
-
પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓને સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન ગોઠવવા વિનંતી કરવામાં આવી.
કેવડિયા ખાતે નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી 12 મી નવેમ્બર 2018ને સોમવારના રોજ મુલાકાતીઓ માટે બંધ રહેશે. પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓને સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન ગોઠવવા વિનંતી કરવામાં આવી છે.
