Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના સાયન્સ સિટી ખાતે બાયોટેક્નોલોજી વિષય પર પ્રિ-વાઈબ્રન્ટ સમિટ યોજાઈ

Live TV

X
  • 'વાઈબ્રન્ટ સમિટ ગુજરાત' પહેલા આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે બાયોટેક્નોલોજી વિષય પર પ્રિ-વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવી હતી. આ સમિટનો વિષય છે 'વિકસિત ભારતના નિર્માણ તરફનો નવીન અને સમુદ્ધ માર્ગ'. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમિટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વીડિયો કોન્ફ્રન્સથી જોડાયા હતા. પોતાના સંબોધનમાં મનસુખ માંડવિયાએ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપની ભૂમિકાની મહત્વપૂર્ણ ગણાવી હતી. તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, બાયોટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત સહિત દેશમાં હાલ સુવર્ણકાળ ચાલી રહ્યો છે.આ ઉપરાંત રાજ્યની બાયોટેક લેબ, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં થઈ રહેલા સંશોધન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply