Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓને અપાય છે તમામ સુવિધાઓ

Live TV

X
  • ડૉક્ટર પ્રત્યેક દર્દીઓની ખૂબ કાળજી લે છે અને અંગત રીતે જઇ દર્દીઓની વાત સાંભળે છે

    અમદાવાદની 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓને સંતોષકારક અને સારી સુવિધા આપવામાં આવે છે. ડૉક્ટર પ્રત્યેક દર્દીઓની ખૂબ કાળજી લે છે અને અંગત રીતે જઇ દર્દીઓની વાત સાંભળે છે. દર્દીઓને અહીં પીવાનું પાણી, ભોજન, ટૂથ બ્રશ, ન્હાવાનો સામાન સહિત રોજિંદા જીવનની તમામ જરૂરિયાતની વસ્તુઓ સમયસર પહોંચાડવામાં આવે છે. હોસ્પિટલના સ્ટાફના સેવાભાવી કર્મીઓ તમામ વસ્તુઓ દર્દીના બેડ સુધી પહોંચાડે છે. તો દર્દીઓ પણ ડૉક્ટરની કર્મનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા અને સાર-સંભાળની પ્રશંસા કરી રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply