Skip to main content
Settings Settings for Dark

લૉકડાઉનના કારણે દ્વારકામાં બાળકની સાથે ફસાયું રશિયન દંપતી

Live TV

X
  • વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, દ્વારકાના વ્રજધામ સોસાયટીમાં રહેતા આ રશિયન દંપતિની દ્વારકા સરકારી તંત્ર અને આરોગ્ય ટીમે મુલાકાત લીધી હતી.

    છેલ્લાં છ માસથી ,ભારત આવેલા અને બીજી માર્ચે યાત્રાધામ દ્વારકામાં દર્શન માટે આવેલું એક રશિયન દંપતી પોતાના બાળક સાથે લોકડાઉનના કારણે ફસાયું છે. કોરોનાની સ્થિતિને પગલે લોકડાઉન થતાં આ રશિયન દંપતિએ દ્વારકામાં જ એક બ્રાહ્મણ પરિવારને ત્યાં રોકાણ કર્યું છે. દ્વારકાના વ્રજધામ સોસાયટીમાં રહેતા આ રશિયન દંપતિની દ્વારકા સરકારી તંત્ર અને આરોગ્ય ટીમે મુલાકાત લીધી હતી. તેઓ મોસ્કો અને રશિયાની, એમ્બેસી સાથે સતત સંપર્કમાં હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું હતું. મહત્વપૂર્ણ છે ,કે આ રશિયન દંપતિ દ્વારકાધીશનાં ભક્ત છે અને બીજી વખત તેઓ દ્વારકા દર્શન માટે આવ્યાં હતાં. દ્વારકા વહીવટીતંત્ર દ્વારા તેમની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply