Skip to main content
Settings Settings for Dark

આણંદમાં ડિસઈન્ફેક્શન સેનિટાઈઝેશન સ્પ્રેનો નવતર પ્રયોગ

Live TV

X
  • દરેક કર્મચારી જયારે અહીંથી પસાર થાય ત્યારે સેનિટાઈઝડ થઈને જ વોટરવર્કસ માં કામગીરી માટે જઈ શકે.

    આણંદના પેટલાદ નગરપાલિકા દ્વારા વોટરવર્કસ પર આવતા કર્મચારીઓને સ્વાસ્થ્ય સલામતી માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ડિસઈન્ફેક્શન સેનિટાઈઝેશન સ્પ્રેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક કર્મચારી જયારે અહીંથી પસાર થાય ત્યારે સેનિટાઈઝડ થઈને જ વોટરવર્કસ માં કામગીરી માટે જઈ શકે. પેટલાદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાટમાળમાં પડેલા ભંગારમાંથી આ ડિસઇન્ફેકશન સેનિટાઈઝેશન મશીન બનાવવામાં આવ્યું છે આ મશીન માં એક હ્યુંમન ડિટેક્ટ2 સેન્સર મૂકી તેને આ મશીન સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ આ મશીન આગળથી પસાર થાય તો સેન્સરના કારણે તે વ્યક્તિ પર સેનિટાઈઝેશન સ્પ્રેનો છંટકાવ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply