Skip to main content
Settings Settings for Dark

અમદાવાદને દિવાળી પર ભેટ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ

Live TV

X
  • જનસભાને કર્યું સંબોધન

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના બોપલ ખાતે મહાનગર પાલિકા અને ઔડા દ્વારા નિર્મિત, અંદાજીત 800 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, NDA સરકારે લોકોને પાયાની સુવિધાઓ પુરી પાડી છે. આ ઉપરાંત વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકોએ 70 વર્ષ સુધી દેશમાં શાસન કર્યું તેઓ દેશવાસીઓને પાયાની સુવિધા આપી શક્યા ન હતા. આ ઉપરાંત મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિશ્વના વિકસીત શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થાય તે માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply