Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં આજે પણ પાર્કિંગ અને દબાણ હટાવો ઝૂંબેશ ચાલી 

Live TV

X
  • અમદાવાદમાં છેલ્લા ચાર પાંચ દિવસ થી, પાર્કિંગ અને દબાણ હટાવો ઝૂંબેશ, ચાલી રહી છે. ત્યારે આજે પણ ઝોન ચારમાં A.M.C. અને પોલીસ દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ ચલાવી હતી. 

    આ ઝૂંબેશને કારણે સરકાર અને કોર્પોરેશનની કામગીરીની જનતા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. નજીકમાં જ સિવિલ હોસ્પિટલ હોવાને કારણે લોકોમાં પાર્કિંગ અને દબાણ દૂર થવાને કારણે વધુ ખુશી જોવા મળી હતી. 

    ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતાં દર્દીઓ અને તેમના સગાઓમાં વધુ આનંદ જોવા મળ્યો હતો. તેઓ થોડા સમય પૂરતું જ નહી પરંતુ હંમેશ માટે આ કામગીરી ચાલુ રહે તેવી અપેક્ષા રાખી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply