અમદાવાદમાં ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ફેસ્ટ 2018
Live TV
-
અમદાવાદમાં ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ફેસ્ટ 2018નું આયોજન થયું હતું.
અમદાવાદમાં ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ફેસ્ટ 2018નું આયોજન થયું હતું. જેમાં બૌદ્ધિક મિલકત પ્રત્યે લોકો જાગૃત થાય, તેમજ તેને કોપી રાઇટ અને પેટન્ટ કરાવતા થાય તે હેતુથી એક દિવાસીય સેમીનાર યોજાયો હતો. જેમાં જુદા જુદા ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ભાગ લીધો હતો. જેમાં નિષ્ણોતાઓ જુદા જુદા ક્ષેત્રોમાં બૌદ્ધિક સંપત્તિને કેવી રીતે સલામત કરી શકાય તેમજ તેનાથી શું લાભ થઇ શકે તે ઉપર માર્ગદર્શન આપ્યું હતું. તો વિવિધ 11 કેટેગરી માં એવોર્ડ પણ આપવા માં આવ્યા હતા. I.P. ફેસ્ટ ના એવડોકેટ અને IPP. ના મેન્ટર ,જતીન ત્રિવેદી એ જણાવ્યું હતું ,કે I.P. ફેસ્ટનું આ બીજું વર્ષ આ વખતે પ્રથમ વખત 50 પ્રશ્નો તૈયાર કરીને ક્વીઝ કોમ્પીટીશન રાખવામાં આવી છે.
